Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024 દ્વારા દરેક ખેડૂત ને સહાય યોજના 6000 રૂપિયા આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ના વિકાસ અને તેઓનાં હિત માટે ઘણાં પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા અમલ મા મુકેલ છે. જેનાથી ખેડુતો નો ઘણો આર્થિક તેમજ સામાજિક વિકાસ થાય છે. જેમાંની Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024 દ્વારા ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર ની ડિજીટલ સેવા નો લાભ લઇ શકે છે. સરકાર ના કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર મંત્રાલય દ્વારા ખેડુતો નાં હિત માટે ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.
યોજનાઓ સરકાર ના Online Portal ikhedut પર આપ સરળતાથી બધી યોજનો જોઈ શકો છો અને ત્યાંથીજ તે યોજનાઓ ના Online ફોર્મ ભરી શકો છો. જેમાં ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલન ની યોજનાઓ, બાગાયતી ખેતી ની યોજના, ખેડુતો ને ખેતીના સાધનો ની યોજનાઓ જેવી ઘણી યોજનાઓ છે. જેમાં વધુ એક આ યોજના Khedut Mobile Phone Sahay Yojana Gujarat દ્વારા ખેડુતો ને જો તેઓ મોબાઈલ ફોન ખરીદે તો સરકાર તરફ થી તેઓ ને સહાય આપવામા આવશે.આ યોજના ની જાહેરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવેલ હતી.
Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024
યોજના નું નામ | ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના |
સહાય | 6,000 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂત નાં સર્વાંગિક વિકાસ માટે |
લાભાર્થી | રાજ્ય નાં નાના અને સીમાંત ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આઇ ખેડૂત પોર્ટલ |
ikhedut portal 2024-25
આ એક ખેડૂતો માટે ની યોજનાઓ ની સરકારી વેબસાઈટ છે.જેમાં ગુજરાત રાજ્ય નાં ખેડૂતો ને લગતી તમામ પ્રકાર ની સહાય માટે ની ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો આ વેબસાઈટ પર જઈ ને કરી શકે છે.
khedut mobile sahay yojana
આ યોજના માં આપડા દેશ ના ખેડૂતો ને ટેકનોલોજી ના ક્ષેત્ર માં આગળ લાવવા માટે નો સરકાર નો પ્રયાસ છે. આજકાલ જમાનો ડિજીટલ થતો જાઈ છે જેમાં બધાજ કામો ડિજીટલી થતાં જાઈ છે તેથી ખેડૂતો તેમના સરકારી કામો ડિજિટલી કરી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે. સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમના ફોર્મ Online હોઈ છે તેથી હવે ખેડૂતો ને પણ ડિજિટલ દુનિયા માં પગ માંડવો પડશે.
ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે.
ખેડૂતો આ યોજના થી ડિજીટલ સેવા નો લાભ મેળવી શકે છે અને તેઓ ના ખેતી વિષયક પ્રશ્નો ના જવાબો તેઓ આસાની થી મેળવી શકે છે.જેમ કે તેઓ જો Smartphone ખરીદે તો તેઓ તેમના મોબાઈલ માં બધી ડિજીટલ સેવાઓ નો લાભ મેળવી શકે છે.
વધું વાંચો:- કિસાન માનધન યોજના
Khedut Mobile Phone Sahay Yojana Gujarat ના લાભ
આ યોજના ગુજરાત સરકાર દ્વારા હમણા જ અમલ મા આવવાની છે.જેમાં જો કોઈ ખેડૂત પાસે જમીન હોઈ અને તેઓ જો ખાતેદાર હોઈ તો તેઓ ને આ યોજના માં લાભ મળશે. આ યોજના માં જો ખેડૂત 15,000 ની કિંમત સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે તો તેઓ ને તે મોબાઈલ ની કિંમત ના 10% અથવા તો 6,000/- રૂપિયા જે ઓછું હશે તે સહાય સ્વરૂપે આપવામાં માં આવશે.
જેમ કે કોઈ ખેડૂત રૂપિયા 10,000 સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે છે. તે તે ખેડૂત ને 10,000 નાં 40% એટલે કે 4,000 નું રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
પણ જો કોઈ ખેડૂત રૂપિયા 15,000 કરતા વધારે કિંમત નો મોબાઈલ ખરીદે છે જેમ કે 16,000 રૂપિયા નો મોબાઇલ ખરીદે છે તો તે ખેડૂત ને 16,000 માં 40% નહિ પરંતુ તેઓ ને 6,000 રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
જો તમારે 15,000 હજાર રૂપિયા સુધી નો સારા માં સારો મોબાઈલ ફોન લેવો હોઈ તો નીચે ની લીંક પર જઈ ને લઇ શકો છો.
બેસ્ટ 15,000 હજાર સુધીનો મોબાઈલ ફોન અહીંયા થી ખરીદો
khedut Smartphone Yojana Sahay 2022 Sudharo
આ યોજના માં જે ખેડૂત લાભાર્થી મોબાઈલ ખરીદવાં માંગતા હોય તેમને 15,000 રૂપિયા સુધી નાં મોબાઈલ માં 40% એટલે કે 15,00 રૂપિયા ની સહાય આપવામાં આવતી હતી પરંતુ 1 જાન્યુઆરી થી આ સહાય મા સરકાર તરફ થી વધારો કરવામાં આવે છે.જેમાં જે ખેડૂત ને 15,000 હજાર સુધી નાં મોબાઈલ ની ખરીદી પર 40% સહાય અથવા 6,000 હજાર રૂપિયા બંને માથી જે ઓછું હોઈ તે આપવામાં આવશે. જેની જાણ આપ સૌ એ લેવી.
વધું વાંચો:- કૅન્સર બીમારી સહાય યોજના
Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024 Eligibility
- આપડા દેશ ના ખેડૂતો ને જો તેઓ Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોઈ તો નીચે મુજબ ની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે.
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજયના વતની હોવા જરૂરી છે.
- જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.
- ખેડૂત પાસે તેની માલિકી ની જમીન હોવી ફરજિયાત છે.
- જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.
- અગર જો ખેડૂત એક કરતાં વધારે ખાતેદાર હોઈ તો પણ તેઓ ને આ યોજના નો લાભ ફક્ત એકજ વાર મળવાપાત્ર રહેશે.
- આ યોજના માં જો ખેડૂત Smartphone ખરીદે તો તેઓ ને ફક્ત Smartphone માટે જ સહાય મલશે બાકી મોબાઈલ ની બીજી કોઈ એસેસરીઝ માટે સહાય મળશે નાય જેમ કે ઇયરફોન, મોબાઈલ કવર, બેટરી બેકઅપ વગેરે પોતાના ખર્ચે ખરીદવું પડશે.
ikhedut Farmer Smartphone Scheme Documents
ગુજરાત સરકાર ખેડૂત ને આગળ લાવવા માટે હંમેશા તત્પર રહે છે.જેમાં આ ખેડૂત મોબાઇલ સહાય યોજના દ્વારા ખેડૂત ને ડિજીટલ સેવા દ્વ્રારા તેઓ ના બધા ખેતી વિષયક પ્રશ્નો ને વાચા મળશે.આ યોજના ગુજરાત ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવા પડશે.અને લાભાર્થી એ ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે અને આ બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.
- ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલ
- ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
- ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ
- ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
- જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
- મોબાઈલ ફોન નું IMEI Number
વધુ વાંચો:- કુંવરબાઇ નું મામેરું યોજના
Khedut Mobile Phone Sahay Yojana 2024 આવક મર્યાદા
આ યોજના ફક્ત ખેડૂતો માટે છે. આ યોજના માં ખેડૂતો ને ફક્ત તેમની પાસે જમીન હોવી જરૂરી છે તેઓ જમીન નાં ખાતેદાર હોવા જરૂરી છે. આ યોજના માં બીજી કોઈ મર્યાદા નથી.
ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના મેળવવા માટે ના અગત્ય નાં નિયમો
- આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ નીચે મુજબ ના જરૂરી નિયમો પાળવાના રહેશે.
- ખેડૂતમિત્ર એ આ યોજના નો લાભ મેળવવા માટે સૌપ્રથમ ilhedut Portal પર Online અરજી કરવાની રહેશે.પછી અરજી ની પ્રિન્ટ કાઢી ને તેની જોડે બધા આધાર પુરાવા જોડી ને ગ્રામ સેવક ને અરજી આપવાની રહેશે
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા કક્ષા એ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મજૂરી અપવામાં આવશે.જેમાં આપની અરજી જો મંજૂર થઈ જશે તો લાભાર્થી ને SMS કે Email દ્વારા જાણ કરવામા આવશે.
- જો આપની અરજી મંજૂર થઈ જાય તો લાભાર્થી એ અરજી મંજૂર થાય ના દિન 15 માં મોબાઈલ ફોન ખરીદવો જરૂરી છે.
- પછી જો નક્કી કરેલા સમય મુજબ મોબાઈલ ફોન ની ખરીદી થઈ જાય તો લાભાર્થી ખેડૂત a અરજી પત્રક માં પોતાની સહી કરવાની રહેશે.
- સહી કરેલ અને પૂરેપૂરું ભરેલ અરજી પત્રક સાથે લાભાર્થી ખેડૂત ના બધા જ આધાર પુરાવા ન કાગળો જોડી ને તેઓ ના વિસ્તરણ અધિકારી અથવા ગ્રામ સેવક પાસે અરજી ફોર્મ જમાં કરાવવાનું રહશે.
- આ યોજના અમલ મા આવે પછી નિયત સમય માં મોબાઈલ નું બિલ રજૂ કરવાનું રહેશે.
વધુ વાંચો:- વિધવા સહાય યોજના
Farmer Smartphone Sahay Yojana Online Apply
આ યોજના ની સહાય મેળવવા માટે ખેડૂત લાભાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેમાં તેઓ ને સરકાર ની Official Website ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થે ખેડુત એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડી ને ગ્રામ સેવક અથવા તો તાલુકા વિસ્તરણ અઘિકારી ને આપવાનું રહેશે.
અગત્ય ની નોંધ-
આ યોજના સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવેલ છે આ યોજના માટે સરકાર ની Official Website ikhedut portal પર Online અરજી કરવાની તારીખ-18/06/2024 થી 25/06/2024 છે.જેની નોંધ લેવી.
Khedut Smartphone Scheme Contact Numbar
આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ Online અરજી કરી ને પછી તાલુકા કક્ષા એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને જમાં કરવાની રહેશે.જેમાં વધું માહિતી મેળવવા માટે લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.
આ યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
આઇ ખેડૂત પોર્ટલ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધુ વાંચો
- વ્હાલી દીકરી યોજના
- કિસાન વિકાસ પત્ર યોજના
- મહિલા સ્વાવલંબન યોજના
- પીએમ વિશ્વકર્મા યોજના ની સંપૂર્ણ માહિતી
Farmer Smartphone Scheme Gujarat યોજના માં શું સહાય મળે છે ?
આ યોજના મુખ્યત્વે રાજ્ય નાં નાના અમાં સીમાંત ખેડૂતો માટે છે.જેમાં તેમને 15,000 હજાર સુધી નાં મોબાઈલ ની ખરીદી કરે તો 6,000 રૂપિયા ની સહાય મળે છે.
Farmer Smartphone Scheme Gujarat મા કેટલા રૂપિયા નો મોબાઈલ લેવાનો નો હોઈ છે ?
આ યોજના માં ખેડૂતો ને 15,000 હજાર સુધી નાં મોબાઈલ ની ખરીદી કરવાની હોઈ છે.
Farmer Smartphone Scheme Gujarat ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે ખેડૂતોએ સરકાર ની Official Website ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે.
Farmer Smartphone Scheme Gujarat માટે વધું માહિતી મેળવવી હોઈ તો કયા થી મેળવવાની હોઈ છે ?
આ યોજના માટે જો આપને વધુ માહિતી મેળવવી હોઈ તો લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.
15 thoughts on “Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2024 | Khedut Mobile Phone Sahay Yojana”