mahila swavalamban yojana gujarat | mahila sarkari Loan | mahila sarkari Loan Yojana | mahila swavalamban yojana gujarat 2022 | મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત
આપડા ભારત દેશ મા સરકાર દ્વારા આમ તો ઘણા પ્રકાર ની મહિલાઓ માટે યોજનાઓ ચાલી રહી છે. કે જે મિનિસ્ટ્રિ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેંટ શાખા દ્વારા ચલાવવામા આવે છે.જેના થી દેશ ની મહિલાઓ પગભર થઇ શકે અને પોતે કમાઇ શકે છે.જેનાથી મહિલાઓ નો વિકાસ થઇ શકે છે.
ગુજરાત રાજ્ય મા પણ Ministry Of Women & Child Development Department Gujrat દ્વારા મહિલાઓ ના વિકાસ અને મહિલાઓ આગળ વધી શકે તે હેતુ થી ગુજરાત સરકારે Mahila Swavalamban Yojana Gujrat 2022 ને મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલ મા મુકેલ છે.જેથી મહિલાઓ મા જાગ્રુતી,આર્થિક વિકાસ, અને મહિલા પોતે સ્વાવલંબી બને તે હેતુ થી.
તમને જણવી દઇએ કે વર્ષ ૧૯૭૫ મા International Women Year મા વિશ્વ મહિલા સંગઠ્ન દ્વારા National સ્તરે મહિલાઓ ની બધી સમસ્યાઓ તથા તે બધી સમસ્યાઓ ના નિરાકરણ માટે ખુબ મોટા પ્રમાણ મા ચર્ચા કરવામા આવી તેથી તેના ફળ સ્વરુપે ભારત સરકારે આપડા ગુજરાત રાજ્ય મા વર્ષ ૧૯૮૨ મા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ની શરુઆત કરવામા આવી.
યોજના નું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
સહાય | રૂપિયા 2 લાખ સુધી ની લોન અને તેના પર 30 હજાર સુધી ની સબસિડી |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | મહિલાઓ કે જેઓ ધંધા કે રોજગાર મેળવવા ઈચ્છે છે તેઓ ને સમાજ માં આગળ આવી શકે અને પોતાના પગ ભર થઈ ને માનભેર જીવન જીવી શકે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ની મહિલાઓ |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
સંપર્ક | ફોન નંબર-૦૭૯-૨૩૨૩૦૩૮૫, ૨૩૨૨૭૨૮૭ |
અરજી ક્યાંથી કરશો | આપ જિલ્લા કક્ષા એ રૂબરૂ માં જઈ ને જિલ્લા અને બાળ વિકાસ કચેરી મા અરજી કરવાની હોઈ છે |
ગુજરાત સરકાર મા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ(Gujrat Women Economic Development Corporation) દ્વારા રાજ્ય મા વસતી મહિલાઓ ના વિકાસ માટે અને મહિલઓ ને સરકારી ઓછા વ્યાજે લોન યોજના દ્વારા મહિલાઓ ને પોતે આત્મનિર્ભર બનાવવાનો સરકાર નો પ્રાયસ છે.
વધું વાંચો :- વ્હાલી દીકરી યોજના
મહિલાઓ માટે વ્યાપાર લોન 2022
ગુજરાત રાજ્ય મા સરકાર ના Gujrat Women Economic Development Corporation વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર શિબિરો નુ અયોજન કરવુ તથા તે શિબિરો થકી મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ને મહિલાઓ ને જરુરી માર્ગદર્શન પુરુ પાડી ને તેઓ ને તાલિમ આપી ને પોતે રોજગાર કરવા માટે પ્રેરાઇ શકે અવિ સમજણ આપવી. જેથી મહિલાઓ પોતે સમાજ મા માથુ ઉંચુ કરી ને જીવન જીવિ શકે.
ગુજરાત સરકાર મા ગુજરાત મહિલા આર્થિક વિકસ નિગમ દ્વારા મહિલા યોજના તરીકે Mahila Swavalamban Yojana ચલાવવા મા આવે છે. આ યોજના ને સરકારી લોન યોજના તરિકે પણ ઓળખી શકાય છે.તેથિ મહિલાઓ ને પોતે રોજગારી માટે સરકાર તરફ થી લોન મળે છે. જેનાથી મહિલાઓ કોઇ પણ ધંધો શરુ કરી શકે છે. જે લોન આપવામા આવે છે તેને વ્યવસાય લોન કહે છે અને તે લોન મા Subsidy Schemes For Women દ્વારા ૧૫ % સુધી ની સબસિડી અપવામા આવે છે.
વધુ વાંચો :- સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર યોજના
મહિલા સ્વાવલંબન યોજના loan info.
Gujrat Women Economic Development Corporation વિભાગ ના નામે એક Morendum Of Article બહાર પડવામા આવેલ હતુ.જેમા મહિલાઓ ના વિકાસ માટે આર્થિક વિકાસ તેમજ સામાજિક વિકાસ માટે ની જોગવાઇ કરેલ છે. તેમા મહિલાઓ ને જરુરી તાલિમ,જરુરી સહાય,જરુરી સવલતો આપી મહિલાઓ નો વિકાસ કરવાનો ઉદ્દેશ છે.
આ યોજના અંતર્ગત આર્થિક વ્યવસાય માટે લોન અપવામા આવે છે. જેમા સરકાર નો મુખ્ય હેતુ છે કે જે ખુબ જ ગરિબ પરિવારો છે, ગ્રામ્ય લેવલ મા જીવન જીવતા પરિવારો અને શહેરી વિસ્તાર મા ગરીબી રેખા નિચે વસવાટ કરતા પરિવારો ની મહિલાઓ ને સહાય આપવી. મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ ના આર્થીક વિકાસ માટે ગુજરાત ની વિવિધ બેંકો દ્વારા લોન આપવામા આવે છે.
મહિલા સ્વાવલંબન યોજના માટે ની પાત્રતા-Eligibilty Of Mahila Swavalamban Yojana
Gujrat Women Economic Development Corporation વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના નો લાભ મેળવવા માટે નિચે મુજબ ની યોગ્યતા નક્કી કરવામા આવેલ છે.
લાભાર્થી મહિલા હોવા જોઇએ અને ગુજરાત ના નાગરીક હોવા જરુરી છે.
મહિલા લાભાર્થી ની ઉમર ૨૧ થી ૫૦ વરસ હોવી જરુરી છે.
મહિલા લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૨૦,૦૦૦(એક લાખ વીસ હજાર) સુધીની હોવી જોઇએ
મહિલા લાભાર્થી જો શહેરી વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૫૦,૦૦૦(એક લાખ પચાસ હજાર) સુધીની હોવી જોઇએ
વધું વાંચો :- ખેડૂત સ્માર્ટફોન યોજના ગુજરાત
મહિલા સ્વાવલંબન યોજના માટે કેટલી લોન મળે છે.
- મહિલા સ્વાવલંબન યોજના માટે કેટલી લોન મળે છે.
- આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે-રોજગાર ખોલવા માટે પૈસા ની જરુરીયાત હોઇ છે તેથી બેંકો દ્વારા તે મહિલાઓ ને લોન અપવામા આવે છે.
- બેંકો દ્વારા લાભાર્થી ને ૨,૦૦,૦૦૦( બે લાખ)રુપિયા સુધી ની લોન અપવામા આવે છે.
- લાભાર્થી દ્વારા જે ધંધા માટે લોન લીધેલ હોઇ તેના ઉપર સબસિડી અપવામા આવે છે. જેમા સબસિડી ૧૫% ટકા સુધી અપાય છે.
- સબસિડી ના અપાય હોઇ તેવા કિસ્સા મા વધુ મા વધુ ૩૦,૦૦૦ રુપિયા અપવામા આવે છે આ બે માથી જે ઓછુ હોઇ તે મુજબ મળવાપાત્ર છે.
Mahila Swavalamban Yojana માટે ક્યા ક્યા ધંધો-રોજગાર મા સબસિડી અપાય છે.
મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના માટે સરકાર તરફ થી જે ધંધા રોજગાર મા લોન આપવામા આવે છે તેની યાદી નિચે મુજબ ની છે.
રોજગાર ના નામ | રોજગાર ની સંખ્યા |
એંજીનીયરિંગ વ્યવસાય | 44 |
સેવાકીય વ્યવસાય | 42 |
સૌંદર્ય પ્રસાધન વ્યવસાય | 37 |
કાપડ ઉધોગ | 29 |
વેપાર ના વ્યવસાય | 24 |
પ્લાસ્ટીક વ્યવસાય | 21 |
ફરસાણ વ્યવસાય | 20 |
હસ્થ કલા વ્યવસાય | 16 |
જંગલ પેદાશ ના વ્યવસાય | 11 |
પેપર પ્રિંટીંગ અને સ્ટેશનરી વ્યવસાય | 11 |
ખેત પેદાશો આધારીત વ્યવસાય | 11 |
ખનિજ આધારિત વ્યવસાય | 07 |
સિરામિક ઉધોગ | 06 |
ઇલેક્ટ્રિક ઉધોગ | 06 |
ચર્મ વ્યવસાય | 05 |
અન્ય વ્યવસાય | 17 |
ડેરી વ્યવસાય | 02 |
કુલ વ્યવસાય | 307 |
આ યોજના અંતર્ગત કુલ ૩૦૭ પ્રકાર ના રોજગાર માટે બેંકો તરફ થી લોન અપવામા આવે છે.
Mahila Swavalamban Yojana માટે ના ડૉક્યુમેંટ- Document Of MSY
આ યોજના નો લાભ લેવા માટે મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા નિચે મુજબ ના આધાર પુરાવા રજુ કરવા જરુરી છે.
- મહિલા લાભાર્થી નુ આધાર કાર્ડ ની નકલ.
- મહિલા લાભાર્થી ના રેશનીંગ કાર્ડ ની નકલ.
- મહિલા લાભાર્થી નો આવક નો દખલો.
- મહિલા લાભાર્થી ના જાતિ ના દાખલા ની નકલ.
- ઉમર ના પુરવા અંગે નો દાખલા ની નકલ.
- જે વ્યવસાય કરવાનુ હોઇ તે વ્યવસાય માટે નુ ફર્નિચર,કાચા માલ નુ ભાવ પત્રક. અનુભવ ના અને અભ્યાસ ના પ્રમાણપત્રો.
વધું વાંચો :- બ્યૂટી પાર્લર સહાય યોજના
Mahila Swavalamban Yojana Gujrat 2022 Pdf form.
આ યોજના નો લાભ મેળવવા માટે જે તે મહિલા લાભાર્થી ને તેઓના જિલ્લા અને બાળ વિકાસ ની કચેરી ખાતે રુબરુ જઇ ની ફોર્મ મેળવવા નુ હોઇ છે.કારણ કે આ યોજના ના ફોર્મ મા અરજી ક્રમાંક છપાયેલ હોવાથી અપને રુબરુ જઇ ને મેળવવા નુ હોઇ છે. છતા અહીંંયા ડેમો અરજી અરજી આપેલ છે જે તમે જોય શકો છો.
મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત સમ્પર્ક કચેરી.
આ યોજના વિશે જરુરી મહિતી અને જાણકારી મેળવવા માટે લાભાર્થી ને જિલા લેવલે મહિલા અને બાળ વિભાગ કચેરી જિલ્લા પંચાયત ખાતે સમ્પર્ક કરવાનો હોઇ છે.જે કચેરી દરેક જિલ્લા પંચાયત ખાતે હોઇ જ છે.
વધારે માહીતી માટે મહિલા અને બાળ વિભાગ કચેરી ગાંધીનગર મા ગુજરાત આર્થિક વિકાસ નિગમ ખાતે પણ આપ સમ્પર્ક કરી શકો છે.
ગાંધીનગર કચેરી નુ સરનામુ
ગુજરાત આર્થિક વિકાસ નિગમ ,
ઉધોગ ભવન,સેક્ટર-૧૧,
ગાંધીનગર.
ફોન નંબર-૦૭૯-૨૩૨૩૦૩૮૫, ૨૩૨૨૭૨૮૭
ઓફિસિયલ વેબ સાઇટ- www.gwedc.gov.in
નિષ્કર્ષ
પ્રિય વાંચકો, જો આપને આમારા દ્વારા લખેલ આ પોસ્ટ જો ઉપયોગી લગતી હોઇ તો આપ આ પોસ્ટ ને વધુ મા વધુ સેર કરજો અને જો આ Mahila Swavalamban Yojana Gujrat વિશે હજુ કોઇ પ્રશ્નો થતા હોઇ તો આપ અમોને કોમેંટ મા તમારા પ્રશ્નો પુછી શકો છો અમે શક્ય હોઇ ત્યા સુધી આપના પ્રસ્નો નો નુ નિરાકરણ આપીશુ.
વધુ વાંચો
“FAQ” Of Mahila Swavalamban Yojana Gujarat 2022
Mahila swavalamban yojana gujarat કોના માટે ની યોજના છે ?
આ યોજના ગુજરાત રાજ્ય ની મહિલાઓ માટે ની છે કે જેઓ નવા ધંધા અને રોજગાર મેળવી શકે છે.
મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓ ને રૂપિયા 2 લાખ સુધી ની સરકારી લોન આપવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લાભાર્થી ને કેટલી સબસિડી આપવામાં આવે છે ?
આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓ ને 30 હજાર સુધી ની સબસિડી આપવામાં આવે છે.
વલસાડ
બિનવાડા ગામે નિવાસ
મારે ગોબર ઉત્પાદન માટે 1લાખ ની લોન જોઈએ છે.ક્યાંથી મળશે.
9510613637
તમારે ikhedut Portal પર જઈ ને તમે જોઈ શકો છો કે ત્યાં ગોબર ઉત્પાદન માટે કોઈ લોન ચાલું છે કે નહિ.જો ચાલુ હોઈ તો ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકો છો.
વધુ માહિતી માટે આપ ગાંધીનગર કચેરી નુ સરનામુ
ગુજરાત આર્થિક વિકાસ નિગમ ,
ઉધોગ ભવન,સેક્ટર-૧૧,
ગાંધીનગર.
ફોન નંબર-૦૭૯-૨૩૨૩૦૩૮૫, ૨૩૨૨૭૨૮૭
ઓફિસિયલ વેબ સાઇટ- http://www.gwedc.gov.in
પર જઈ ને જાણી શકશો