Sarkari Yojana Gujarat 2023 List, Application, Documents, Eligibility(2023 ની તમામ સરકારી યોજના Pdf લીસ્ટ ગુજરાત જુઓ)
જીહા પ્રિય વાચક મિત્રો, ગુજરાત સરકારની અલગ અલગ બધી શાખાઓ દ્વારા રજમાં વસવાટ કરતા નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાઓથી વ્રજમાં વસતા લોકોને આર્થિક સામાજિક વિકાસ થાય તે હેતુથી સહાય આપવામાં આવે છે. વર્ષ 2023 માં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ યોજનાઓનું લિસ્ટ આજે મેં તમને આપવાના છીએ.
વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, વ્યાપારીઓ, આર્થિક અને પછાત વર્ગના તમામ લોકો માટે સરકાર દ્વારા ખૂબ જ સારી સારી યોજનાઓ અમલમાં મૂકીને સહાય આપવામાં આવે છે. તેની આ સહાય કેટલી હોય છે તેની વિગતવાર જાણકરી અને અરજી ક્યાં કરવાની હોય છે.તમામ જાણકારી આજે આ લેખ માં અમે આપવાના છીએ.
Sarkari Yojana Gujarat 2023 List
યોજના નું નામ | સરકારી યોજના ગુજરાત 2023 લીસ્ટ |
સહાય | યોજનાઓ મુજબ અલગ અલગ સહાય |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | યોજના મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થી |
ઉદ્દેશ | રાજ્ય નાં દરેક લોકો નાં વિલાસ માટે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઈન |
સંપર્ક | યોજના મુજબ તમામ વેબસાઈટ આપેલ છે. |
પીએમ વિશ્વકર્મા યોજના ગુજરાત
પીએમ વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી યોજના છે. માં પરંપરાગત અને કુશળ કારીગરોને એટલે કે વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જાતિઓ વાળા કારીગરો ને સરકાર દ્વારા 1 લાખ થી 3 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે.જે લોન નું વ્યાજ વાર્ષિક 5% નાં હોઈ છે. આ લોકો ને સાવ સસ્તી લોન આપવામાં આવશે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં વસતા નાના અને સીમાંત ખેડૂતોને જો તેઓ 15 કે 16,000 સુધીનો મોબાઇલની ખરીદી કરે તો તેની ઉપર 6000 રૂપિયા સરકાર સહાયરૂપે આપે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના
આ યોજના દ્વારા ગુજરાત રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળામાં રખાતી ગૌમાતાઓને વધુ સારસંભાળ અપાય અને તેને સાર સંભાળ આપતા ગૌરક્ષકોને મદદ મળી રહે તે માટેની યોજના છે. આ યોજના દ્વારા ગૌરક્ષકોને સરકાર તરફથી ગાય દીઠ દર મહિને 500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
એનિમલ IVF સહાય યોજના
ગુજરાત રાજ્યના પશુપાલકોને તેમના પશુઓને આયુર્વેદ દ્વારા ગર્ભ ધારણ કરાવવું હોય તો સરકાર દ્વારા પશુ દીઠ ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ગુજરાત
યોજના મા શેરો ઇલનેસ પોઝીટીવ બાળક હોય અથવા તેના માતા-પિતા બન્ને અથવા માતા-પિતા બન્નેમાંથી કોઈ એક શેરો ઇલનેસ પોઝીટીવ થી પીડાતા હોય તેવા અભ્યાસ કરતાં બાળકને લાભ મળવા પાત્ર છે.અભ્યાસ મુજબ 500 રૂપિયા થી 20,000 રૂપિયા આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
રોજગાર સંગમ યોજના
રાજ્ય નાં યુવાનો કે જેઓ ઓછા મા ઓછું 12 પાસ છે તેવા તમામ યુવાનો ને સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા ની સહાય આપવામાં આવશે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
તાડપત્રી સહાય યોજના ગુજરાત
આ સહાય હેઠળ ખડુતો ને સહાય રૂપે કુલ ખર્ચ નાં 50% જનરલ વર્ગ માટે અને કુલ ખર્ચ નાં 75% અનામત વર્ગ માટે.અથવા રુ.1,250/- જનરલ વર્ગ માટે અને રુ.1,850/- અનામત વર્ગ માટે બંને માંથી જે ઓછું હોઈ તે આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
નમો ઇ-ટેબ્લેટ યોજના ગુજરાત
આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય માં કોલેજ ના પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1,000 રૂપિયા માં ટેબ્લટ મળશે.
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
આયુષ્માન ભારત કાર્ડ યોજના
આ યોજના હેઠળ ગુજરાત સરકારમાં વસતા તમામ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવે છે જેમાં તમે 10 લાખ સુધી કોઈ પણ રોગની સારવાર કરાવી શકો છો.
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
કેન્સર તબીબી સહાય યોજના
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા કેન્સરના દર્દીઓને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દર મહિને 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | આ યોજના ની કોઈ અધિકૃત વેબસાઈટ નથી.પરંતુ તમારા નજીક ના સરકારી દવાખાને થી વધુ માહિતી મેળવી શકાય છે. |
ટીબી રોગ તબીબી સહાય યોજના
આ યોજના અંતર્ગત ટીબી રોગથી પીડાતા દર્દીઓને સરકાર દ્વારા 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | યોજના ની કોઈ અધિકૃત વેબસાઈટ નથી.પરંતુ તમારા નજીક ના સરકારી દવાખાને થી વધુ માહિતી મેળવી શકાય છે. |
વ્હાલી દીકરી યોજના ગુજરાત
આ યોજના હેઠળ ગુજરાતની તમામ દીકરીઓને સરકાર દ્વારા ધોરણ 1 માં પ્રવેશ મળે ત્યાર પછી તેઓ ૧૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેમ,1,10,000 રૂપિયા ચૂકવવા માં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
પી જી સોલંકી વકીલાત સહાય યોજના
રાજ્ય નાં વકીલો કે જેવો વકીલાત કરવા માંગતા ઉમેદવારો ને દુકાન ભાડે રાખવા માટે 12,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વધુ માહીતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
બ્યુટી પાર્લર સહાય યોજના
રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો બ્યુટી પાર્લર નો વ્યવસાય શુરૂ કરવા માટે 75,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના
રાજ્ય મા વસતા ધોરણ 8 અને ધોરણ 10 નાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ને 1 લાખ રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
RTI એક્ટ યોજના ગુજરાત
આ યોજના હેઠળ રાજ્ય નાં ગરીબ વર્ગ નાં બાળકો ધોરણ 1 થી લય ને ધોરણ 8 સુધી મફત મા પ્રાઈવેટ સ્કુલ માં અભ્યાસ કરી શકે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
આંબેડકર આવાસ યોજના
ગુજરાત રાજ્ય નાં ગરીબ લોકો ને પોતાનું ઘર બને અને તેઓ પકા મકાન માં રહી શકે તે હેતુ થી અવ લોકો ને સરકાર દ્વારા 1,20,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
બેટરી પંપ સહાય યોજના
16 લિટર કેપેસીટી ધરાવતા બેટરી સંચાલિત પંપ ઉપર અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ ખેડૂતો ને રૂ. 8,000/ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ યોજના
વિદ્યાર્થી કોઈપણ ફાઇનાન્સ કોલેજ નાં અભ્યાસક્રમ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોઈ તેવા વિદ્યાર્થીઓ ને 40 હજાર થી 5 લાખ સુધી સ્કોલરશીપ આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
શ્રવણ તીર્થ દર્શન સહાય યોજના
પવિત્ર યાત્રાધામ મા દર્શન કરવા હેતુ થી ટ્રાવેલિંગ નાં 75% કરમ આપવામાં આવે છે.ગુજરાત રાજ્ય નાં 60 વર્ષ કરતા વધુ ઉમર નાં વૃદ્ધ વ્યક્તિઓ ને આ સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના
ગરીબ અને મધ્યમ વર્ગ નાં નાગરિકો કૈલાશ માનસરોવર ની યાત્રા કરી શકે. તે હેતુ થી 50,000 રૂપિયા સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
મફત ગણવેશ સહાય યોજના
અનુસૂચિત જનજાતિ ના નબળા વર્ગ નાં વિદ્યાર્થીઓ ને મફત ગણવેશ અપાવામાં આવે છે.
વધુ માહિતી | અહીંયા ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
Gujarati Sarkari Yojana List PDF
જો તમારે સરકારી યોજનાઓનું પીડીએફ લિસ્ટ જોઈતું હોય તો નીચે તેની લીંક આપેલી છે ત્યાં જઈને તમે ડાયરેક્ટ પીડીએફ લિસ્ટ મેળવી શકો છો અને તમારા મોબાઇલમાં આ તમામ યોજનાઓ સેવ પણ કરી શકો છો.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો
આંબેડકર આવાસ યોજનામાં કેટલી સહાય મળે છે?
આંબેડકર આવાસ યોજનામાં 1,20,000 ની સહાય મળે છે.
ટીબી તબીબી યોજના માં કેટલી સહાય મળે છે?
ટીબી તબીબી યોજનામાં ₹6,000 ની સહાય મળે છે.
પીએમ વિશ્વકર્મા યોજનામાં કેટલી સહાય મળે છે?
પીએમ વિશ્વકર્મા યોજનામાં ત્રણ લાખ સુધી સરકારી લોન મળે છે.
બ્યુટી પાર્લર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?
બ્યુટી પાર્લર સહાય યોજના માં 75,000 ની સહાય મળે છે.
કેન્સર સહાય યોજનામાં કેટલું લાભ મળે છે?
કેન્સર સહાય યોજના માં દર મહિને 1,000 રૂપિયા ની સહાય મળે છે.